logo

ગ્રાહક નાં સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા વેપારી. ચાંદખેડા મા પિઝા ખાવા ગયેલ ગ્રાહક ને પિરસેલા પિઝા માં પ્લાસ્ટિક ફરિયાદ કરતા દાદાગીરી કરતા મેનેજર

આ ગરમી મા રોગચાળો વધી રહેલ છે તેના સાથે બેફામ થયેલ ફુડ કોર્નર નાં વેપારીઓ, અમદાવાદ માં આવેલ ચાંદખેડા વિસ્તારમાં આવેલ પિઝા કોર્નર મા એક પરિવાર પિઝા ખાવા ગયેલ તેમાં થી પ્લાસ્ટિક નાં ટુકડો નીકળ્યો અવર નવર ફાસ્ટ ફુડ માંથી વાળ, ઇયળ, પ્લાસ્ટિક વગેરે ની ફરિયાદ કરવા માં આવેલ છે પરૂતું મ્યુનસિપાલિટી નાં ફુડ વિભાગ થકી કોઈ પણ કાર્યવાહી કરવા માં આવતી નથી, ગ્રાહક નાં સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવા માં આવે છે,

48
3249 views